રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 (14:09 IST)

અંબાજીથી પાલનપુર જતી ST બસ પર પથ્થરમારાની ઘટના,

-ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયા બાદ
-ST બસ પર પથ્થરમારાની ઘટના
-સામાજીક તત્વોએ એક ST બસ પર પથ્થર મારો કર્યાની ઘટના

Ambaji news- અંબાજીથી પાલનપુર જતી ST બસ પર પથ્થરમારાની ઘટના,

અંબાજીના  51 શક્તિપીઠ 51 શક્તિપીઠ પરિક્રમ (Ambaji) નું આયોજન કરવામાં આવ્યું હતી. ગઈકાલે જ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાં જ આજે બસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. 

ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયા બાદ અસામાજીક તત્વોએ એક ST બસ પર પથ્થર મારો કર્યાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે દોડધામ મચી ગઇ હતી અને આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે પ્રયાસો શરુ કર્યા હતા. આ દરમિયાન પોલીસે ત્રણ બાઈકોને ઝડપી લીધા છે.

અંબાજી કાર્યક્રમમાં 850 જેટલી બસ કાર્યરત
તે ઉપરાંત ગુજરાત રાજ્ય વાહન પરિવહન નિગમ (GSRTC) દ્વારા 850 જેટલી ST Bus માત્ર શ્રદ્ધાળુ માટે અંબાજી દર્શન કરાવા માટે કાર્યરત કરવામાં આવી હતી