બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (12:37 IST)

સુરત: પતિએ પત્ની વિરુદ્ધ કર્યો રેપનો કેસ

સુરત શહેરથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેમાં એક યુવકે તેમની પત્ની પર શારીરિક શોષણ કરવાની ફરિયાદ નોંધાવી છે. આ પ્રકારની ફરિયાદથી ચકચાર મચી ગઈ છે. 
 
સુરતના એક યુવકે લગ્ન થયાના 9 વર્ષ પછી તેની પત્ની વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યા છે. યુવકે 2010માં યુવકના લગ્ન થયા હતા યુવકે લગ્ન પછી તેમનો શારીરિક શોષણ થયા હોવાના અનુભવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પછી કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો છે. તેમણે કહ્યુ કે તેમની બે સંતાન છે તેમાંથી DNA રિપોર્ટ મુજબ એક સંતાન તેમની નથી હોવાના ખુલાસા કર્યા છે. તે કહે છે કે તેમની પત્નીના લગ્નજીવન દરમિયાન બીજા પુરૂષ સાથે સંબંધ રાખી પતિનુ શારીરિક શોષણ કર્યા છે. પત્નીએ પોતાના પહેલા  લગ્ન છુપાવીને બીજા લગ્ન કર્યા હતા.