મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (11:56 IST)

ગુજરાતમાં મોટી ઉથલપાથલ, 43 હથિયારી પીએસઆઈની બદલી

amravati police
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા બિન હથિયારી 43 પીએસઆઈ તેમજ 551 બિન હથિયારી પીએસઆઈ તેમજ 232 બિન હથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે આગામી ટૂંક સમયમાં IPS કક્ષાના અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ છે.
gujarat police
gujarat police

police transfer
police transfer


transfer of police
transfer of police