સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 5 જુલાઈ 2021 (22:12 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય- કચ્છના આ 38 જળાશયોમાં નર્મદાનો પાણી મળશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના પાણી મુદ્દે મોટો નિર્ણય લીધો છે. કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 96 ગામોની 2 લાખ 35 હજાર એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે.
 
કચ્છ જીલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 96 ગામોની 2 લાખ 35 હજાર એકર જમીનને નર્મદાનુ વધારાનુ 1 મિલીયન એકર ફિટ પાણી પહોચાડવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એતિહાસિક નર્મદાના પાણી મુદ્દે મોટો નિર્ણય લીધો છે.