1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified સોમવાર, 31 મે 2021 (16:09 IST)

વિજય રૂપાણી સરકાર કોરોના વૉરિયર્સનાં મૃત્યુ બાદ પરિવારને વળતર કેમ નથી આપતી?

કોરોના વાઇરસના કેર વચ્ચે અનેક કોરોના વોરિયર્સે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
આ દરમિયાન સરકારે જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સને આર્થિક સહાય કરવાની વાત કરી હતી. પરંતુ આવા જ કેટલાક કોરોના વોરિયર્સના પરિવારના સભ્યોનું કહેવું છે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ મદદ 
 
મળી નથી