સંબંધિત સમાચાર
- ચોથી લહેર પહેલા દાંતમાં દેખાયા કોરોનાના લક્ષણ
- આ શહેરોમાં પારા 40ને પાર ગયો, કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારા
- અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારા
- Shraddha Kapoor Breakup - શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધ તૂટ્યા
- Corona Updates- પ્રતિબંધ હટતાની સાથે જ ડારવવા લાગ્યા કોરોનાના આંકડા ડેલી કેસ અને મૌતની સંખ્યામાં વધારો
ગુજરાત એલર્ટ:અમદાવાદ, મહેસાણા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં આવતીકાલથી હિટવેવ, ગરમીનો પારો 43 ડીગ્રીને પાર થશે
ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશના અનેક શહેરોનો પારો 40ને પાર કરી ગયો છે.
ચાર એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે.
આગળનો લેખ
