સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (15:39 IST)

રાવણે અંત સમયમાં લક્ષ્મણએ આપી હતી આ 3 શિખામણ, જરૂર વાંચો

રાવણે અંત સમયમાં લક્ષ્મણએ આપી હતી આ 3 શિખામણ, જરૂર વાંચો 
 
શ્રી રામ અને રાવણ વચ્ચે થયું અંતિમ યુદ્ધ પછી રાવણ જ્યારે યુદ્ધ ભૂમિ પર મૃત્યુ શૈય્યા પર પડ્યું હતું ત્યારે ભગવાન રામ, લક્ષ્મ્ણને સમસ્ત વેદના જ્ઞાતા મહાપંડિત રાવણથી રાજનીતિ અને શક્તિનો જ્ઞાન મેળવવા કહે છે. અને ત્યારે રાવણ લક્ષ્મણને જ્ઞાન આપે છે કે 
સારા કાર્યમાં ક્યારે મોડું નહી કરવું જોઈએ. અશુભ કાર્યને મોહવશ કરવું જ પડે તો જેટલું બને તેને ટાળવાનો પ્રયાસ કરવું જોઈએ. 
 
શક્તિ અને પરાક્રમના મદમાં આટલા આંધડા નહી થઈ જવું જોઈએ કે દરેક દુશ્મન નાનું અને નીચું લાગવા લાગે. મને બ્રહ્માજીથી વર મળ્યું હતું કે માણસ અને વાંદરા સિવાય કોઈ મને મારી નહી શકતું. પણ તેને હું નાનું સમજીને ગર્વમાં રહ્યું જે કારણ મારું આ વિનાશ થયું. 
ત્રીજી અને અંતિમ વાર રાવણએ આ કહી કે આપણા જીવનના રાજ સ્વજનને પણ નહી જણાવવા જોઈ. કારણકે સંબંધો બદલતા રહે છે જે મ કે વિભીષણ જ્યારે લંકામાં હતું ત્યારે મારું શુભેચ્છું હતું. પણ શ્રી રામની શરણમાં આવ્યા પછી મારા વિનાશના માધ્યમ બન્યું. 
 
સાર- પોતાના રાજ પોતાના સુધી રાખવા, શુભ કાર્યમાં મોડું ન કરવું, ખોટા કામ કરવાથી બચવું અને કોઈ પણ દુશ્મનને નબળું ન સમજવું. આ અમૂલ્ય પાઠા દરેક માણસને તેમના જીવનમાં  ઉતારવું જોઈએ. 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.