શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : રવિવાર, 12 નવેમ્બર 2017 (08:25 IST)

એક ગુણી પત્ની હોવાના સંકેત , શું જણાવ્યું છે શાસ્ત્રોમાં?

હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના જમણા ભાગ . એ સિવાય પત્નીને પતિની અર્ધારંગની પણ કહેવાય છે. જેના અર્થ છે , પતિના શરીરના અડધા અંગ હોય છે. બન્ને શબ્દના સાર એક જ છે. જેના મુજબ પત્નીના વગર એક પતિ અધૂરો છે. 
 
પત્ની જ એના જીવનને પૂરા કરે છે , એને ખુશહાળી પ્રદાન કરે છે , એના પરિવારના ખ્યાલ રાખે છે અને એને બધા સુખ આપે છે , જેના એ યોગ્ય છે . પતિ પત્નીના સંબંધ દુનિયાભરમાં મહ્ત્વપૂર્ણ જણવયા છે . કોઈ પણ સોસયતી પણ હોય , લોકો કેટલા પણ મોડ્ન કેમ ન હોય , પણ પતિ-પત્નીના સંબંધના રૂપ એ જ રહે છે. પ્રેમ અને સમજ થી બંધાયેલું બંધન 
 
હિન્દુ ધર્મ પ્રસિદ્ધ ગ્રંથ મહાભારતમાં પણ પતિ-પત્નીના મહત્વપૂર્ણ સંબંધ વિશે ઘણું બધું કહ્યું છે.ભીષ્મ પિતામહએ કહ્યું કતું કે પત્નીને હમેશા પ્રસન્ન રાખવા જોઈ કારણ કે એ રીતે વંશની વૃદ્ધિ હોય છે. એ ઘરની લક્ષ્મી છે અને જો લક્ષ્મી પ્રસન્ન થશે ત્યારે જ ઘરમાં ખુશીઓ આવશે.  
 
ગૃહકાર્યમાં દક્ષથી અર્થ છે કે જે પત્ની ઘરના કામ સંભાળવામાં નિપુણ હોય. ઘરાન સભ્યોના આદર-સન્માન કરે , મોટાથી લઈને નાના બધાન અખ્યાલ રાખે . જે પત્ની બધા કાર્ય જેમ કે રસોઈ કરવી , સાફ -સફાઈ કરવી , ઘરને શણગરાવું. કપડા-વાસણ સાફ કરવા આ કાર્ય કરે એક ગુણી પત્ની કહેલાવે છે. 
 
આ સિવાય બાળકોની સારવાર અને જવાબદારી યોગ્ય રીતે ઘરે આવતા મેહમાનોના માન-સન્માન કરવા , ઓછા સંસાધનોમાં પણ ગૃહ્સ્થીને સારી રીતે ચલાવી શકે એ પત્ને ગરૂણ પુરાણ મુજબ ગુણી કહેલાવે છે. એવી પત્ની હમેશા જ પતિની પ્રિય હોય છે. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર