આ લોકો સેક્સ વિશે બોલ્ડ વાતોં કરે છે

અમેરિકામાં કરવામાં આવેલ એક શોધ દ્વારા વૈજ્ઞાનિકોએ આ નિષ્કર્ષ કાઢ્યો છે કે નાસ્તિક લોકો ધાર્મિક લોકો કરતા વધુ આનંદથી સેક્સની મજા માણી શકે છે. જ્યારે કે ધાર્મિક પ્રવિત્તિના લોકો દરમિયાન પ્રયોગ કરવામાં શરમ અનુભવે છે. શોધમાં જોવા મળ્યુ છે એક જો ધાર્મિક લોકો સેક્સ દરમિયાન નવા નવા પ્રયોગ કરી પણ લે તો પાછળથી તેઓ આવુ કરવા બદલ અફસોસ કરે છે.

જ્યારે કે નાસ્તિક લોકો સેક્સ વિશે બોલ્ડ વાતો કરે છે અને પોતાના અનુભવ એકબીજા સાથે વહેંચે છે. તેઓ સેક્સની કલ્પના કરે છે અને પછી તેને સાકાર કરવા લાગે છે. જેમા તેમના પાર્ટનર પણ બરાબર અને સક્રિય ભાગ ભજવે છે.

શોધ દરમિયાન બંને પ્રકારના લોકોએ માન્યુ કે તેઓ સેક્સ્માં હસ્તમૈથુન, મુખ મૈથુન, 69 પોઝીશન સેક્સ જેવી ક્રિયાઓ કરે છે , પરંતુ ધાર્મિક પ્રવૃત્તિના લોકો આવા સેક્સને એંજોય નથી કરી શકતા, કારણ કે તેમને સતત લાગે છે કે આ ધર્મ અને નીતિ મુજબ નથી. જો કે પાછળથી તેઓ આ બધી ક્રિયાઓ અપનાવી લે છે પરંતુ આવા સેક્સને લઈને તેમને પછતાવો થતો રહે છે.

કેનસાસ યૂનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ડરૈલ રે અને અમાડા બ્રાઉને આસ્તિક અને નાસ્તિક પ્રવૃત્તિના ચૌદ હજાર પાંચ સો લોક્કો પર આ પ્રયોગ કર્યો. ગ્રુપમાં બધ લોકો સમાન વયના હતા અને સેક્સ પ્રત્યે તેઓ સમાન રૂપે સજાગ હતા.

અહી સુધી કે આ લોકો અઠવાડિયામાં રેગ્યુલર સેક્સ કરતા હતા, પરંતુ આસ્તિક અને નાસ્તિક લોકોક્માં ફરક ત્યા આવી ગયો. જ્યારે આસ્તિકે કહ્યુ કે તેઓ સેક્સને પૂર્ણ રીતે એંજોય કરવામાં શરમ અનુભવે છે. સેક્સમાં જુદી જુદી ક્રિયાઓ કર્યા પછી આ લોકોને અપરાધબોધ ઉભો થાય છે અને એ જ કારણ છે કે તેઓ સેક્સનો એટલો આનંદ નથી માણી શકતા, જેટલો આસ્તિક લોકો માણે છે.


આ પણ વાંચો :