શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Updated : બુધવાર, 9 જૂન 2021 (20:37 IST)

Shani Jayanti 2021- શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પીડિત લોકો કરી લો આ નાનકડુ ઉપાય દૂર થશે શનિદોષ

કાલે શનિ જયંતીનો પવિત્ર દિવસ છે. ધાર્મિક માન્યતાઓના મુજબ આ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હતો. શનિને જ્યોતિષમાં પાપી અને ક્રૂર ગ્રહ કહ્યુ છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યાના કારણે વ્યક્તિનો 
જીવન બુરી રીતે પ્રભાવિત થઈ જાય છે. વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ધાર્મિક કથાઓના મુજબ રાજા દશરથએ પણ આ ઉપાયથી ભગવાન શનિને પ્રસન્ન કર્યુ હતું. શનિ જયતીના 
પવિત્ર દિવસે શનિની કૃપા મેળવવા માટે દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ જરૂર કરવું. દશરથ કૃત શનિ સ્ત્રોતના પાઠ કરવાથી શનિ દેવનો આશીર્વાદ મળે છે. 
 
દશરથ કૃત શનિ સ્ત્રોત 
નમ: કૃષ્ણાય નીલાય શિતિકણ્ઠનિભાય ચ 
નમ: કાલાગ્નિરૂપાય કૃતાંતાય ચ વૈ નમ: 
 
નમો નિર્માઅ દેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ 
નમો વિશાલનેત્રાય શુષ્કોદત ભયાકૃતે
 
નમસ્તે કોટરક્ષાય દુર્નિરીક્ષ્યાય વૈ નમ: 
નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને 
 
નમસ્તે સર્વભક્ષાય વલીમુખાયનમોસ્તુતે 
સૂર્યપુત્ર નમસ્તેસ્તુ ભાસ્કરે ભયદાય ચ 
 
અધોદ્ર્ષ્ટે નમસ્તેસ્તુ સંવર્તક નમોસ્તુતે 
નમો મન્દગતે તુભ્યં નિરીસ્ત્રનાય નમોસ્તુતે।

તાપસા દગ્ધદેહાય નિત્ય યોગરતાય ચ ।
નમો નિત્યં ક્ષુધાર્તાય અતૃપ્તાય ચ વૈ નમ।
 
જ્ઞાનાચક્ષરનામસ્તે સ્તુ કશ્યપતમાજ સુનવે।
તુષ્ટો દાદાસિ વૈ રાજ્યં રુશ્તો હર્ષિ તત્ક્ષનાત્।
 
દેવસુરમાનુષ્યશ્ચ સિદ્ધવિદ્યાધરગજ્ઞા 
ત્વયા વિલોકિતા: સર્વે નશ્યાન્યન્તિ સમૂલત 
 
પ્રસાદ કુરુ માં દેવ વારાહો હમુપગત
એવ સ્તુતસ્તદ સૌરીગ્રહરાજો મહાબલ: .