મંગળવાર, 8 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ટોકિયો , રવિવાર, 18 સપ્ટેમ્બર 2011 (13:31 IST)

ડેવિસ કપ - બોપન્ના કુરેશીએ પહેલી જીત અપાવી

. ભારતીય ટીમના જપાન સાથે રમાયેલ ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ પ્લેઓફ હરીફાઈના બીજ આ દિવસે શનિવારે પહેલી જીત મેળવી છે. મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાની વિશેષજ્ઞ જોડીએ યુગલ હરીફાઈ જીતીને સ્કોર 1-2 કરી દીધો છે.