- સમાચાર જગત
» - રમત
» - રમત સમાચાર
સાનિયા 88માં સ્થાન પર
દુબઈ ચૈમ્પિયનશિપના બીજા જ રાઉંડમાં હાર્યા બાદ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ડબ્લ્યુટીએ એકલ રેંકિંગમાં 13 ક્રમ પાછળ ખસકીને 88માં સ્થાન પર આવી ગઈ છે.સાનિયા ગયા સપ્તાહે 75માં સ્થાન પર હતી પરંતુ દુબઈમાં કાચા પ્રદર્શનના કારણે તે રેંકિંગમાં સાનિયા પાછળ થઈ ગઈ હતી. તેમને બીજા રાઉંડમાં એસ્તોનિયાની કેઈયા કેનેપીએ 7.5,6.2થી હરાવી હતી. યુગલમાં હાર મેળવ્યા બાદ સાનિયા 75માં સ્થાન પર આવી ગઈ હતી.