1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2011 (14:02 IST)

હોકીના ત્રણ ખેલાડીઓને ઈનામ મળશે

ઉડીસાના મુખ્યમંત્રી નવીન પટનાયક હોકીના 3 ખેલાડીઓને ઈનામથી સન્માન કરશે.

ઉડીસાના મુખ્યમંત્રી નવીન પટનાયક એ બુધવારે ચીનમાં એશિયાઈ ચેમ્પિયંસ ટ્રોફી વિજેતા ટીમમાં જોડાયેલ રાજ્યના ત્રણ હોકી ખેલાડીઓને દોઢ દોઢ લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી.

અધિકારિક સૂત્રોએ જણાવ્યુ કે જીત માટે હોકી ઈંડિયાના સભ્યોને શુભેચ્છા આપતા પટનાયકે ઈગ્નેશ ટિક્કી, મનજીત કુલુ અને રોશન મિન્જને ઈનામ આપવાની જાહેરાત કરી.