શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By દેવાંગ મેવાડા|
Last Modified: જયપુર , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (19:42 IST)

1 મેથી ચેન્નઈમાં બાળ બેડમિન્ટન ચેમ્પિયનશીપ

જયપુર. સિનીયર નેશનલ બાળ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ત્રીજી યુગલ ચેમ્પિયનશીપ 1 મેથી 4 મે દરમિયાન ચેન્નઈમાં યોજાશે. બાળ બેડમિન્ટન ફેડરેશન ઓફ ઈન્ડીયાના મહાસચિવ એ એસ નકવીએ આજે જાણકારી આપી હતી કે, આ ચેમ્પિયનશીપમાં 57 ટીમો લેશે જેમાં લગભગ 1000થી ખેલાડીઓ પોતાના કસબ અજમાવશે.