શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : બુધવાર, 16 જૂન 2021 (16:58 IST)

Cristiano Ronaldo: રોનાલ્ડોએ ટેબલ પરથી હટવી 2 બોટલ અને કોકાકોલાને થયુ 293 અરબનુ નુકશાન

Ronaldo - Coca Cola Dispute - હંગરી વિરુદ્ધ પુર્તગાલ ટીમના યૂરો 2020ની મેચ પહેલા સ્ટાર સ્ટ્રાઈકરે કંઈક એવુ કર્યુ જેનાથી દુનિયાની દિગ્ગજ કંપની કોકો કોલા  (Coca-Cola)કંપનીને 293 અરબ રૂપિયાનુ નુકશાન થઈ ગયુ. 
 
બેબાક અને આકમક અંદાજ માટે જાણીતા પુર્તગાલના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ ગુસ્સામાં એક નિર્ણય લીધો અને કોકા કોલા કંપનીને 293 અરબ રૂપિયાનુ નુકશાન થઈ ગયુ. ઘટના હંગરી વિરુદ્ધ પુર્તગાલ ટીમના યૂરો 2020 ના મેચ પહેલાની છે. સ્ટાર સ્ટ્રાઈકરે પોતાની સામેથી કોકા કોલાની બે બોટલો હટાવી દીધી અને તેને બનાવનારી કંપની કોકા કોલા (Coca-Cola)ને લગભગ 3 અરબ રૂપિયાનુ નુકશાન થયુ. 
 
કોકા કોલાની બોટલ જોઈને નારાજ થયા