રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 મે 2023 (08:35 IST)

Doha Diamond League 2023 - નીરજ ચોપડાએ:એ દોહા ડાયમંડ લીગમાં લહેરાવ્યો ત્રિરંગો, જીત સાથે ચેમ્પિયનશિપની કરી શરૂઆત

neeraj chopra
Neeraj Chopra:  ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાએ ફરી એકવાર ડાયમંડ લીગમાં ભારતનો ઝંડો  લહેરાવ્યો છે. તેઓએ શાનદાર પ્રદર્શન સાથે ડાયમંડ લીગ 2023ની શરૂઆત કરી. નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટરની બરછી ફેંકી છે. જેકબ વેડલેજ બીજા સ્થાને રહ્યો. આ સાથે જ ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાને રહ્યો.