મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : રવિવાર, 2 સપ્ટેમ્બર 2018 (17:38 IST)

Asian Games 2018 - જાણો કોણે કેટલા મેડલ જીત્યા, ભારત ટોપ 10માં

શુક્રવારે ભારત માટે ટેનિસ સુવર્ણ પદક જીત્યો. બંનેયે પુરૂષ યુગલ સ્પર્ધામાં કજાખસ્તાનના ડેનિસ યેવશેયવ અને અલેક્ઝેંડર બબ્લિકની જોડીને સીધા સેટ  6-3, 6-4થી હરાવી. ભારતીય જોડીને ખિતાબી મુકાબલો જીતવામાં 52 મિનિટ લગી. ભારતે એશિયાડમાં પુરૂષ યુગલમાં આઠ વર્ષ પછી સુવર્ણ પદક જીત્યો છે. આ પહેલા 2010માં ઈચિયોન એશિયાડમાં સોમદેવ દેવવર્મન અને સનમ સિંહની જોડીએ સુવર્ણ પદક જીત્યો હતો. 

પદક તાલિકા (24-08-2018 બપોરે 1 વાગ્યા સુધી ) 

ક્રમ દેશ  સુવર્ણ રજત કાંસ્ય  કુલ 
1 ચીન  129 89 65 283
2 જાપાન  72 74 54 200
3 દ. કોરિયા   48 56 68 172
4 ઈંડોનેશિયા 31 24 43 98
5 ઉજ્બેકિસ્તાન  21 24 25 70
6 ઈરાન 19 19 22 60
7 ચીની તાઈપે  17 19 30 66
8 ભારત  15 24 30 69
9  કઝાખસ્તાન 15 17 43 75
10 ઉ.કોરિયા 12 12 13 37