ચેમ્પિયન્સ લીગ ની ધમાકેદાર શરુઆત

Last Modified બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (11:13 IST)

વિશ્વની સૌથી મોટી ફૂટબોલ લીગ ‘ચેન્પિયન્સ લીગ’ ની 30મી સીઝન શરૂ થઇ ગઇ છે.
- તેમાં 32 ટીમો ભાગ લઇ રહી છે. આ ટીમોને 8 ગ્રુપમાં વહેચવામાં આવી છે. શરૂઆતમાં ગ્રુપ રાઉન્ડ બાદ નોકઆઉટ મેચ રમાશે. લીગ 256 દિવસ ચાલશે. જેમાં 125 મેચ રમાશે. આવતા વર્ષે 28 મેના રોજ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ટાઇટલ મેચ રમાશે.


આ પણ વાંચો :