Last Modified: કોચી , ગુરુવાર, 5 માર્ચ 2009 (19:48 IST)
ઓ.એન.જી.સી ફુટબોલ ટુર્નામેન્ટ
ઓ.એ.જી.સી સેકન્ડી ડિવીઝન ગ્રુપ સી ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન શુક્રવારથી અહીંના વીવા કેરલ અને ટાઇટેનિયમ વચ્ચેની મેચ સાથે થશે. 19મી માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં વીવા કેરલ અને ટાઇટેનિયમ ઉપરાંત ભાગ લેવાવાળી ટીમોમાં ગોવાની સલગાવકર સ્પોર્ટસ ક્લબ, કોઝીકોડથી યુનાઇટેડ એન્ડ ચાંદની એફસી સહિતની ટીમો ભાગ લઇ રહી છે.