મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By હરેશ સુથાર|

જોસફ અને પૂનિયાએ સુવર્ણ જીત્યો

આવતા મહીને બર્લિનમાં થનાર વિશ્વ એથલેટિક્સ ચૈમ્પિયનશિપ માટે ક્વાલિફાઈ કરી ચૂકેલ ભારતના જોસફ અબ્રાહમ અને કૃષ્ણા પૂનિયાએ બર્મિઘમ ગેમ્સમાં સુવર્ણ જીતી લીધુ છે.

ઈંગ્લેંડના બર્મિઘમ શહેરમાં શનિવારે આયોજિત થયેલ આ પ્રતિયોગિતામાં કૃષ્ણાએ મહિલાઓની ચક્કા ફેંક સ્પર્ધા આ સીજનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી જીતી લીધી છે. જ્યારે જોસફે પુરુષોની 400 મીટર હાર્ડલ દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.