1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 3 માર્ચ 2009 (10:58 IST)

પ્રકાશ ઈટલી ચેલેંજર ટૂર્નામેંટથી બહાર

પ્રકાશ અમૃત રાજ ઈટલીમાં ચાલી રહેલ 106500 યૂરો ઈનામી રાશિના એટીપી ચેલેંજર ટૂર્નામેંટના પ્રથમ મેચમાં જ જર્મનીના બેનેડિસ્ક ડોર્શના હાથે 6.7,3.6થી હાર મેળવી એકલ વર્ગમાંથી બહાર થઈ ગયા છે.

હવે પ્રકાશ યુગલ વર્ગમાં અમેરિકાના બ્રેડન ઈવાંસની સાથે રમશે.