1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: જેરેજ. , બુધવાર, 4 માર્ચ 2009 (18:34 IST)

સુટિલની શાનદાર શરૂઆત

ફોર્સ ઈંડિયાના ડ્રાઈવર એડ્રિયન સુટિલે નવી મર્સીડીઝ ઈંઝન વીજેએમ 02 કાર સાથે સારી શરૂઆત કરતા ટેસ્ટ ડ્રાઈવમાં પાંચમું સ્થાન મેળવ્યુ છે.
સુટિલે 63 લૈપ પૂરા કર્યા. પોતાની સર્વશ્રેષ્ઠ લેપ એક મિનિટ 20.621 સેકેંડમાં તેણે ટોયોટાના ટિમો ગ્લોકથી માત્ર એક સેકંડ પાછળ રહી ગયા.

જર્મનીના આ યુવા ડ્રાઈવરને દુકાળ ટ્રેક મળ્યો હતો. જ્યારે તેમના અનુભવી સાથી જિયાકાર્લો ફિશિચેલાને સતત બે દિવસ પાણીયુક્ત ટ્રેક પર ડ્રાઈવ કરવું પડ્યુ હતું.