1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : રવિવાર, 15 માર્ચ 2020 (10:39 IST)

Alia Bhatt Birthday- આલિયાના આ સાધારણ જોવાતા બેગની કીમત છે આટલી વધારે, કીમત સાંભળી હોંશ ઉડી જશે.

Alia bhatt
તેમના ફેશન સેંસના કારણ આલિયા ભટ્ટ હમેશા ચર્ચમાં રહે છે. આલિયાના કપડા સ્ટાઈલિશની સાથે સાથે બહુ મોંઘા પણ હોય છે. હમેશા તેમના કોઈ ન કોઈ વસ્તુને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં આલિયા ન્યૂયાર્કમાં નવા વર્ષનો જશ્ન મનાવીને રણવીર કપૂરની સાથે મુંબઈ પરત આવી છે. આ સમયે તે માથાથી લઈને પગ સુધી સ્ટાઈલિશ નજર આવી. 
Photo : Instagram

Alia Bhatt