એંટીકોલેસ્ટ્રોલ ડ્રિંક

વેબ દુનિયા|

P.R
સામગ્રી : 1 સંતરું, 1 કેળું, 1 ગાજર, સ્વાદ માટે ચપટી જેટલો જલજીરા પાવડર, ક્રશ કરેલો બરફ.

રીત : સૌથી પહેલા કેળાને એક મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લો. બાદમાં તેમાં ગાજર અને સંતરાનું ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ મિક્સ કરો. હવે એક ગ્લાસ લો અને તેમાં ગ્રાઇન્ડ સંતરા અને ગાજરનું મિશ્રણ નાંખો તેની ઉપર મિક્સીમાં તૈયાર કરેલો કેળાનો પલ્પ નાંખો. હવે કેળા, ગાજર અને સંતરાના આ મિશ્રણમાં ઉપરથી બરફ અને જલજીરા નાંખો. તૈયાર છે તમારું ટેસ્ટી એન્ટી કોલેસ્ટ્રોલ ડ્રિંક


આ પણ વાંચો :