ઓરેંજ બ્લોસમ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - (એક ગ્લાસ બનાવવા માટે)ઓરેંજ ક્રશ 1 ટી સ્પૂન, વેનીલા આઈસક્રીમ 1 સ્કૂપ, મિરિંડા 2 ટી સ્પૂન, ક્રશ્ડ આઈસ 1/2 કપ, ચેરી 1 (સજાવવા માટે).

બનાવવાની રીત - ગ્લાસમાં સૌ પ્રથમ ક્રશ્ડ આઈસ નાખો, હવે પહેલા ઓરેંજ ક્રશ, પછી વેનીલા આઈસ્ક્રીમ અને ઉપરથી મિરિંડા નાખો. ગ્લાસના એક સાઈડમાં ચેરી લગાવી સર્વ કરો.


આ પણ વાંચો :