કેસરી પેંડા

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 કિલો માવો, 1/2 કિલો ખાંડ, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર, 1.2 ટી સ્પૂન કેસર, સજાવવા માટે કતરેલા પિસ્તા.

બનાવવાની રીત - સૌ પ્રથમ કડાહીમાં માવો નાખીને ધીમા તાપ પર થોડી વાર સેકો. પછી તેમા ખાંડ નાખીને હલાવતા સેકો. ખાંડ મિક્સ થઈ જાય ત્યારે થોડા દૂધમાં કેસર ઓગાળીને માવામાં નાખો. ઈલાયચી પણ મિક્સ કરો. થોડીવાર થવા દો. પછી તાપ પરથી ઉતારી લો. મિશ્રણ થોડુ ઠંડુ થાય ત્યારે તેના પેંડા બનાવી લો અને પિસ્તા કતરનથી સજાવો.


આ પણ વાંચો :