કોલ્ડ બદામ શેક

વેબ દુનિયા|

N.D
સામગ્રી - 100 ગ્રામ બદામ, કાળામરી 10 ગ્રામ, ખાંડ 700 ગ્રામ, કેસર 1/2 ગ્રામ, 20 ગ્રામ મગજતરીના બીજ.

બનાવવાની રીત - ખાંડને છોડીને બાકી સામગ્રીને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો. હવે 2 ગ્લાસ પાણીમાં વાટેલુ મિશ્રણ અને ખાંડને મિક્સ કરીને ગેસ પર ચઢાવો અને ત્યા સુધી ઉકાળો જ્યા સુધી અડધુ ન રહી જાય. ઠંડુ કરીને શીશીમાં ભરી લો.

તેને એક ગ્લાસ ઠંડા દૂધ કે પાણીમાં 2 ચમચી નાખીને હલાવો અને સર્વ કરો.


આ પણ વાંચો :