ચોકલેટી માવા નારિયળ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - માવો 250 ગ્રામ, ખાંડ 150 ગ્રામ, ચોકલેટ પાવડર - 10 ગ્રામ, ચારોળી-10 ગ્રામ, બદામ 10 ગ્રામ, ચોકલેટના નાના ટુકડા.

બનાવવાની રીત - સૌ પહેલા માવો થોડો સેકી લો. ઠંડો થયા પછી દળેલી ખાંડ, ચોકલેટ પાવડર મિક્સ કરો. હથેળી પર થોડુ મિશ્રણ લઈને નાના નાના નારિયળનો આકાર આપો. વચ્ચે એક-એક બદામ અને ચોકલેટનો ટુકદો મુકી દો. ચારોળીથી નરિયળને સજાવો.


આ પણ વાંચો :