દિલબહાર મૉકટેલ

વેબ દુનિયા|

N.D
સામગ્રી - એક કપ સ્ટ્રોબેરી, એક કપ કેળાના પીસ, એક ક્પ કાળી દ્રાક્ષ, એક કપ અનાનસના ટુકડા, બે કપ ખાંડ, અડધો કપ લીંબૂનો રસ, એક મોટી ચમચી આદુનો રસ અને બરફના પીસ.

બનાવવાની રીત - મિક્સરમાં બધા ફળના સમારેલા ટુકડાં નાખો, તેમા બરફ અને ખાંડ નાખીને ફેરવી લો. હવે તેમાં લીંબૂ અને આદુનો રસ મિક્સ કરીને શેક કરો અને લાંબા ગ્લાસમાં ભરો. સ્ટ્રોબેરીના નાના પીસ નાખો. પાઈનેપલની ગોલ સ્લાઈસને સ્ટ્રો પર લગાવીને ગ્લાસમાં નાખો પીવો અને પીવડાવો.


આ પણ વાંચો :