દ્રાક્ષનું શરબત

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 લીટર અંગૂરનો રસ, 2 કિલોગ્રામ ખાંડ, 1 લીટર પાણી, 2 ગ્રામ લાઈટ્રિક એસિડ, લીલો રંગ, અડધી ચમચી દ્રાક્ષનુ એસેંસ, 1 ચપટી પોટેશિયમ પેટા બાયસલ્ફેટ

બનાવવાની રીત - દ્રાક્ષનો રસ કાઢીને ગાળી લો. ખાંડ, પાણી, સાઈટ્રિક એસિડ નાખીને ગરમ કરી લો. એક ઉકાલો આવતા ગાળી લો. ઠંડુ થાય ત્યારે ચાસણીમાં રસ, લીલો રંગ અને એસેંસ નાખી હલાવો. પછી તેમા પોટેશિયમ મેટા બાયસલ્ફેટ મિક્સ કરો. જ્યારે ઈચ્છો ત્યારે ઠંડુ ઠંડુ પાણીમાં બનાવી પીઓ.


આ પણ વાંચો :