મિટ મિસ્ટ્રી

mint misty
Last Modified બુધવાર, 7 મે 2014 (14:05 IST)

સામગ્રી
: ફૂદીનો 1 કપ, ખાંડ 1/2 કપ, ખીરા 5 નાના કપ
લીંબુ 5-6ગ્રામ, સંચળ 1/2 ચમચી, પાણી, બરફ

બનાવવાની રીત -

1. ખીરાને ધોઈ છાલટા કાઢી લો અને કટકા કરી લો .
2. ખાંડને ડોઢ કપ પાણી માં ઘોળી લો.
3. લીંબુને ધોઈ તેના છુંદા ઉતારી એના વચ્ચમાંથી બે ટુકડા કરી લો હવે લીંબુના બીયા નિકાળી દો.
4. ફૂદીનાની જાડી ડાળખી કાઢી નાખો અને પાંદળાને ધોઈ લો.
5. મિકસરમાં ફુદીના કાકડી, લીંબુ, ખાંડ અને મીઠું નાખી બ્લેંડ કરો.
6. થોડા બરફના ટુકડા નાખી એક વાર ચલાવો.
7. લીંબુ, ખીરા કાકડી અને ફુદીનાના પત્તાથી સજાવો અને સર્વ કરો.આ પણ વાંચો :