વેલેંટાઈન વિશેષ પિંક બ્રેડ રોઝી

N.D
સામગ્રી - દૂધ 500 મિલી, બ્રેડ સ્લાઈસ (સૂકી)3, ઘી 2 ચમચી, ખાંડ સ્વાદમુજબ, બદામ કતરન 1 ચમચી, પિસ્તા કતરન એક ચમચી, ખાવાનો ગુલાબી રંગ અડધી ચમચી, ગુલાબજળ 5 બૂંદ.

નઇ દુનિયા|
બનાવવાની રીત - બ્રેડ સ્લાઈસની કિનાર કાપીને તેને મિક્સમાં વાટીને રવાની જેમ ચૂરો બનાવી લો. હવે ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ઉકાળીને અડધુ થતા સુધી ધીમા તાપ પર મુકો. વચ્ચે હલાવતા રહો. પેનમાં ઘી ગરમ કરીને ચુરાને શેકી લો ગુલાબી થતા દૂધમાં મિક્સ કરો. 5 મિનિટ પછી તેમા ગુલાબી રંગ અને ખાંડ મિક્સ કરો અને 5 મિનિટ પછી ઉતારી લો. ઠંડુ થતા ગુલાબજળ મિક્સ કરો અને કાંચની પ્યાલીઓમાં નાખીને ફ્રિજમાં મુકો. ઠંડુ થાય ત્યારે કતરનોથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :