ગુલાબ શેક
|
એક ચમચી, કેવડાનુ પાણી અડધી ચમચી. ઝીણું સમારેલુ કેળુ અડધો પ્યાલો. દ્રાક્ષ 4-5, બરફનો ભૂકો જરૂર મુજબ,
વિધિ - દૂધને ખાંડ અને રોજ શરબત સાથે ભેળવીને મિક્સરમાં ફેરવી લો, મિક્સરમાં બરફ નાખીને પરત ફેરવો. તમને ઘણો ફેશ જોવા મળશે. આમાં કેવડાનુ જળ નાખીને હલાવો. હવે ગ્લાસમાં પહેલા બરફનો ભૂકો અને ઝીણા સમારેલા ફળ નાખો. ઉપરથી રોજ શેક નાખો. ગુલાબના પાદંદા નાખીને શાનદાર ગુલાબી શેક સર્વ કરો.