ફૂટ ટ્રેફલ
|
બનાવવાની રીત - કસ્ટર્ડ અને 3 મોટી ચમચી ખાંડમાં ગરમ દૂધ સારી રીતે મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો. બચેલા દૂધને ઉકાળી તેમા બનાવેલ કસ્ટર્ડ ભેળવી દો અને ઠંડુ થતા સુધી ચલાવતા રહો. જેને કારણે ગાંઠ ન પડે. ફ્રૂટ કોકટેલ (દોરીથી કાઢીને) પાઈનેપલ અને કેકને નાના-નાના ટુકડામાં કાપી લો.
એક પ્યાલામાં પહેલા અડધો કેક પાથરો. તેના પર અડધા ફળથી (ચેરી છોડીને) સજાવો અને પછી કસ્ટર્ડ નાખો. હવે ફરી કેક અને ફળ લગાવીને તેના પર આઈસક્રીમ લગાવો. આને ઠંડુ થવા માટે ફ્રિજરમાં મૂકી દો. ક્રીમમાં બચેલી ખાંડ નાખીને ખૂબ ફેટીને હલકુ કરી દો.
આને ઠંડુ થવા માટે ફ્રિજમાં મૂકી દો. પીરસતી વખતે ક્રીમ અને ચેરીથી સજાવીને પીરસો.