રસીલી જલેબી
|
બનાવવાની રીત - દૂધને ઉકાળો અને તેમા માવો મિક્સ કરી જલેબીનુ મિશ્રણ તૈયાર કરો. ખાંડની એક તારની ચાસણી બનાવી કેસર નાખો. મિશ્રણની ઘી માં જલેબી બનાવો અને ચાસણીમાં નાખીને થોડી વાર પછી બહાર કાઢીને રસીલી જલેબી સર્વ કરો.
આ ઉપવાસમાં ખાઈ શકાય છે.