રોઝ પાક
|
બનાવવાની રીત - માવાને થોડો સેકીને કાઢી લો. કડાહીમાં ઘી ગરમ કરો. માવો થોડો સેકી લો. માવો અને નારિયળનું છીણ ભેળવી લો.
ખાંડની 3 તારની ચાસણી તૈયાર કરી લો. 2 મિનિટ પછી સામગ્રી મિક્સ કરી લો અને ઘી લગાવેલી થાળીમાં ફેલાવી દો.
ઠર્યા પછી મનપસંદ આકારમાં પાક કાપી લો અને ગુલાબને પાંખડીઓથી સજાવીને સર્વ કરો.