આ 2 ઉપાયો દ્વારા તમે તમારી આવક વધારી શકો છો

hanumanji upay
Last Modified મંગળવાર, 4 જૂન 2019 (17:50 IST)

ભગવાન હનુમાનને કળયુગના જીવીત દેવતા માનવામાં આવે છે.

શનિ મંગળ રાહુ જેવા ગ્રહોના ખરાબ પ્રભાવને ખતમ કરવા માટે
માટે હનુમાનની જ પૂજા
કરવામાં આવે છે. મંગળવારે જો કેટલાક નાના નાના ઉપાય કરવામાં આવે તો ભગવાન હનુમાનને પ્રસન્ન કરી શકાય છે.

હેલ્થ ઈશ્યુ હોય કે આત્મવિશ્વાસની કમી પૈસાની પરેશાની હોય કે મનની અશાંતિ દરેક પ્રકારની સમસ્યામાં આ ઉપાય કારગર સાબિત થાય છે.
જ્યોતિષ મુજબ હનુમાન શક્તિ નુ પ્રતિક છે. તેઓ નકારાત્મક શક્તિને ખતમ
કરે છે.
જો મનમાં બેચેની હોય કે પૈસાની સમસ્યા. કામમાં અવરોધ આવી રહ્યો દરેક સમસ્યામાં આ ઉપાય કારગર સાબિત થાય છે. મંગળવાર હનુમાનનીનો દિવસ છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાય જલ્દી અસર બતાવે છે.


આ પણ વાંચો :