Motivational Quotes in gujarati - સમજદાર વ્યક્તિ
'બદલો' લેવાની નહિ
'બદલાવ' લાવવાનો
વિચાર રાખો
સમજદાર વ્યક્તિ 'એ નથી'
જે 'ઈંટનો જવાબ
પત્થર'થી આપે
સમજદાર વ્યક્તિ એ છે
જે ફેંકેલી ઈંટોથી પોતાનું
'ઘર' બનાવી લે
ચાલ જિંદગી
એક નવી શરૂઆત કરીએ
જે આપણા વગર
ખુશ છે