તમારું કર્મ જ તમારી સાચી

Last Updated: શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:04 IST)

તમારું કર્મ જ તમારી સાચી
ઓળખાણ છે
બાકી એક નામના હજારો લોકો
હોય છે આ દુનિયામાં

વીતી ગયેલા સમયને આપણે
બદલી ના શકી પણ આવનાર
સમયને આપણે જરૂર સુંદર બનાવી
શકીએ છીયે .... શુભ સવારઆ પણ વાંચો :