મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 ડિસેમ્બર 2019 (12:07 IST)

ટીવીની કોમોલિકાનો બોલ્ડ અંદાજ, મિની સ્કર્ટમાં સમુદ્ર કાંઠે આપ્યા પોજ

ઉર્વશી ઢોળકિયા ટીવીની ફેમસ એકટ્રેસેસમાંથી એક છે. ઉર્વશી પડદા પર નેગિટિવ રોલથી લઈને ઘણા રિયલિટી શોનો ભાગ રહી છે. તાજેતરમાં જ તે નચ બલિએ9માં નજર આવી હતી. 
ઉર્વશી પ્રોફેશનલ કામમાં બિજી હોવાની સાથે સાથે તેમની પર્સનલ લાઈફ માટે પણ સમય કાઢી લે છે. આ દિવસો તે ગોવામાં વેકેશન એંજાય કરી રહી છે.