તારક મેહતાના ઉલ્ટા ચશ્માથી દિશા વાકાણી થશે બહાર, હવે આ એક્ટ્રેસ ભજવી શકે છે દયાબેનનો રોલ

Last Updated: શુક્રવાર, 26 એપ્રિલ 2019 (17:13 IST)
ટીવીની સૌથી પૉપુલર શો તારક મેહતાના ઉલ્ટા ચશ્મા પાછલા ઘણા દિવસોથી દયાબેનને લઈને ચર્ચામાં છે. હકીકતમાં આ શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી એક્ટ્રેસ દિશા વાકાની વર્ષ 2017મા મા બની છે. મા બન્યાના થોડા દિવસ પહેલાથી જ દિશા મેટરનિતી લીવ પર ગઈ હતી. જ્યારબાદ તેને શોમાં વાપસી નહી કરી છે.
ઘણી વાર કહ્યું છે કે શોમાં નવી દયાબેન એંટ્રી થશે. પણ પછી મેકર્સએ દયાબેનની જગ્યા કોઈ બીજાને નથી આપી. પાછલા દિવસો ખબર આવી હતી કે દિશા વકાની સ્ને શોના મેકર્સએ 30 દિવસવો અલ્ટીમેટ આપ્યું હતું. હવે ખબર આવી રહી છે કે આ શોને નવી દયાબેન મળી ગઈ છ્
tarak mehta ulta chashma
રિપોર્ટ મુજબ દયાબેનના રોલ માટે એક્ટ્રેસ એમી ત્રિવેદીને અપ્રોચ કર્યું છે. એમીએ સજન રે ઝૂઠ મત બોલો, અદાલત અને ચિડિયાઘર જેવા શોમાં કામ કર્યુ છે. રિપોર્ટમાં કહ્યુ છે કે મેકર્સ આ દિવસો તેના માટે એમીથી વાત કરી રહ્યા છે. પણેમીએ આ ખબરને ખોટું જણાવ્યું છે.

ખબરોની માનીએ તો એમીએ ઈંટરવ્યૂહમાં કહ્યું કે આ ખબર ખોટી છે. મારીથી સંપર્ક નહી કર્યું છે. પણ મારા મિત્રો મને કહે છે કે મને આ રોલ કરવુ જોઈએ અને આ કેરક્ટર મને સૂટ પણ કરશે. પણ મને આ રોલ માટે અપ્રોચ નહી કર્યું છે.


આ પણ વાંચો :