1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:53 IST)

Budget 2018 - શેર બજારમાં મચ્યો હાહાકાર, સેંસેક્સમાં 450 અંકોનો ઘટાડો

Budget 2018
નાણાકીય મંત્રી અરુણ જેટલી દ્વારા બજેટ ભાષણથી શેયર માર્કેટ પણ તૂટી ગયુ. સેંસેક્સમાં 450 અંકોનો ઘટાડો જોવા મળ્યો. લોંગ ટર્મ કેપિટલ ટેક્સ ગેન પર ટેક્સ લગાવવાની જાહેરાત સાથે જ સેંસેક્સ પોતાના ઉપરી સ્તરથી ખૂબ નીચે ઉતરી આવ્યો. નિફ્ટીમાં પણ 100 અંકોનો ઘટાડો જોવા મળ્યો. 
 
નિફ્ટી પર 11માંથી 9 ઈંડેક્સમાં ઘટાદો જોવા મળી રહી છે. પીએસયૂ બેંક ઈંડેક્સ, મેટલ અને ફાર્મા ઈંડેક્સમાં સૌથી વધુ ઘટાડો આવ્યો છે.  પીઅયૂ બેંક ઈંડેક્સ 0.87 ટકા અને મેટલ અને ફાર્મા ઈંડેક્સમાં 1.24 ટકાનો ઘટાડો થયો છે.