1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
  4. budget-2018-these-items-may-be-expensive-if-these-custom-duty-high-in-budget-

બજેટ 2018 - કસ્ટમ ડ્યુટી વધી... જાણો શુ શુ થશે મોંઘુ

બજેટ 2018 - કસ્ટમ ડ્યુટી વધી.
નાણાકીય મંત્રી અરુણ જેટલી પાંચમી વાર સામાન્ય બજેટ રજુ કર્યુ. નાણાકીય મંતીએ નિર્ણય કર્યો કે કસ્ટમ ડ્યુટી વધારવામાં આવશે.  નાણાકીય મંત્રીના કસ્ટમ ડ્યુટીના વધારવાના નિર્ણયથી મોબાઈલ, લેપટોપ, ટીવી અને ફ્રીજ મોંઘા થશે. 
 
મેક ઈન ઈંડિયા હેઠળ સરકાર નવી કંપનીઓને પ્રોત્સાહન આપવા માંગી રહી છે. તેથી કસ્ટમ ડ્યુટી વધારવાથી ઈલેક્ટ્રોનિક આઈટમના ભાવ પણ વધી શકે છે. કારણ કે કંપનીઓએ આ વધેલા ભાવ ગ્રાહકો પાસેથી જ વસૂલશે. 
 
ઉલ્લેખનીય છે કે આ સામાન વિદેશથી આયાત કરવામાં આવે છે. કસ્ટમ ડ્યુટી વધવાથી આ ઉત્પાદોને આયાત કરવા પર લાગનારો ખર્ચ વધી શકે છે. તેથી કંપનીઓ આ ઉત્પાદોને મોંધા કરી શકે છે. 
આગળનો લેખ
Budget 2018: દેશભરમાં બનશે 5 લાખ WiFi હોટસ્પોટ, 10 હજાર કરોડનો પ્રસ્તાવ