મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (12:48 IST)

Budget Live: અરુણ જેટલીનું બજેટ -ઈનકમ ટેક્સમાં કોઈ ફેરફાર નહી, આવકમાંથી 40 હજાર સુધી સ્ટેંડર્ડ ડિડક્શન મળશે

- શેર બજારમાં કડાકો 400 પોઈંટ ડાઉન 
- જાણો નવો ટેક્સ સ્લેબ 
3 લાખ સુધી 0%  2.5 લાખથી 5 લાખ 5% 
- 5થી 10 લાખ 20%   10 લાખથી વધુ 30 % 
-સ્ટાંડર્ડ ડિડકશન યોજના ફરી લાગૂ થશે 
- 40 હજાર સુધી મેડિકલ ટેક્સ ફ્રી 
-બેન્ક અને પોસ્ટ ઓફિસમાં બચત મર્યાદા વધારાઈ 
-વરિષ્ઠ નાગરિકોની બચત પર ટીડીએસ નહી કપાય 

આવકમાંથી 40 હજાર સુધી સ્ટેંડર્ડ ડિડક્શન મળશે 
- ઈનકમટેક્સની આવક 90 હજાર કરોડ થઈ 
- નોકરિયાતને ટેક્સમાં કોઈ રાહત નહી મળે 
- ઈનકમ ટેક્સમાં કોઈ ફેરફાર નહી 
-ડિઝિટલ ઈંડિયા માટે 3 હજાર કરોડ 
- કાળાનાણા વિરુદ્ધ સરકારનુ અભિયાન સફળ 
-ડિઝિટલ ઈંડિયા માટે 3 હજાર કરોડ 
- કાળાનાણા વિરુદ્ધ સરકારનુ અભિયાન સફળ 
- હાલનો ટેક્સ સ્લેબ 
2.5 લાખ સુધી 0%   - 2.5   થી 5 લાખ 5 ટકા 
 5 થી 10 લાખ  20%    -  10 લાખથી વધુ 30 ટકા
 
- કરદાતાઓની સંખ્યામાં વધારો 
- નોટબંધીથી 1 હજાર કરોડનો ટેક્સ મળ્યો 
- ડાયરેક્ટ ટેક્સમાં 12 .6 ટકાનો વધારો 
-અપ્રત્યક્ષ કરમાં 18.7 ટકાનો થયો વધારો 
 
50 ટકા અનુસૂચિત જનજાતિના બાળકોને સ્કુલ મોકલાશે 
- દર પાંચ વર્ષે પગારનું મુલ્યાંકન 
- રાજ્યપાલનુ 3.50 લાખ 
- રાષ્ટ્રપતિનુ વેતન 5 લાખ અને ઉપરાષ્ટ્રપતિનુ 4 લાખ 
- પશુઓના સંવર્ધન માટે ગોવર્ધન યોજના 
- સરકારી વેમા કંપનીઓનો વિલય થશે 
- ઓએનજીસીનું ડિસઈનવેસ્ટમેંટ થશે 
- બજારમાં 14 સરકારી કંપનીઓ શેર આવશે 
- દરેક વેપારને UID આપવામાં આવશે 
- બિટકોઈન પર દેશમાં પ્રતિબંધ 
- 600 અધુનિક રેલવે સ્ટેશન બનાશે 
-- 600 અધુનિક રેલવે સ્ટેશન બનાશે 
-બિટકોઈન કરંસી દેશમાં નહી ચાલે 
- 2.5 લાખ ગામમાં બ્રોડબેંડ સેવા અપાશે 
- એક લાખ ગ્રામ પંચાયતોને મજબૂત કરાશે 
- નવા એરપોર્ટ 100 કરોડ લોકોને સમાવી શકશે 
- 900થી વધુ વિમાન ખરીદાશે 
- તમામ રેલવે લાઈન બ્રોડગ્રેજમાં બદલાશે  
- તમામ રેલવે સ્ટેશન પર એક્સલેટર લગાવાશે 
- 360 0 કિમીની નવી રેલવે લાઈન નાખવાનું લક્ષ્ય 
- 16 ઈંટરનેશનલ એરપોર્ટ એરપોર્ટૅની સંખ્યા ડબલ કરાશે 
B.Tech. વિદ્યાર્થીઓ માટે પીએમ રિસર્ચ ફેલો પ્લાન લોન્ચ, દર વર્ષે 1000 વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આવતા 4 વર્ષમાં સ્કૂલોમાં ઇન્ફ્રા પર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
- પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટ માટે ખોલવામાં આવશે 2 નવી સ્કૂલ
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 10 કરોડ ગરીબ પરિવારોને આવરી લેવાશે.
 -ટીબીના દર્દીઓને પોષણ આપવા માટે 600 કરોડની ફાળવણી કરાઈ
 -ગરીબોને દર વર્ષે 50 કરોડ લોકોને 5 લાખનો સ્વાસ્થય વીમો આપવામાં આવશે
- 3 લાખ નવા સ્વ્સાથઅય કેન્દ્રો બનાવાશે
- આદિવાસીઓ માટે એકલવ્ય વિદ્યાલય બનાવાશે. નવોદય વિદ્યાલય પર વધુ ભાર અપાશે. - - - ડિજીટલ શિક્ષણ વધારવા પ્રોત્સાહન અપાશે. દરેક બાળકને સ્કૂલ મોકલવાની યોજના કરાશે.

નવા કર્મચારીના ઈપીએફમાં 12 ટકા સરકાર આપશે 
- સ્માર્ટસિટીમાં 99 શહેરોની પસંદગી 
- ચાલુ વર્ષે 70 લાખ રોજગારની તકો ઉભી થશે 
-6 કરોડ શૌચાલયનુ નિર્માણ થયુ 
- MSME માટે 3794 કરોડની જાહેરાત 
- એક પરિવારને એકવર્ષમાં 
- ટીબીના દર્દીઓ માટે મફત સારવારની યોજના 
- નેશનલ એપ્રેટિંસ યોજનાની અંતર્ગય જાહેરાત 50 લાખ લોકોને અપાશે તાલીમ 
-મુદ્રા યોજના માટે 4.6 લાખ કરોડની જાહેરાત 
- અમારી સરકાર આવ્યા પછી ભ્રષ્ટાચાર ઓછો થયો - જેટલી 

સરકાર માટે હેલ્થ પોલિસી એક મિશન 
- લોકોન્ર મફત દવા આપવાની સરકારી યોજના 
- 5 લાખ નવા સ્વાસ્થ્ય કેન્દ્ર 
- ગરીબોના શિક્ષણ પર ભાર મુકાશે 
સોઈલ ટેસ્ટિંગ ઉત્પાદન વધશે. 

2022 સુધી દરેક પાસે પોતાનું ઘર હશે  
-દેશમાં 2 કરોડ નવા શૌચાલય બનશે. 
--ખેડૂતોને લોન માટે 11 હજાર કરોડનું ફંડ 
-સોઈલ ટેસ્ટિંગ ઉત્પાદન વધશે. 
-સરકારની તમામ સેવાઓ  ઓનલાઈન થઈ. 
-બજેટમાં ખેડૂતોને મોટી રાહત 
-કૃષિ સંપદા માટે 1400 કરોડનો રોકાણ 
-ગરીબ દર્દીઓ માટે મફત ડાયલેસિસની વ્યવસ્થા 
800થી વધુ દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ 
- GST પછી ટેક્સની આવકમાં વધારો 
- 3 વર્ષમાં સરેરાશ વિકાસ દર 7.5 ટકા 
- ભારત વિશ્વની 5મી મોટી અર્થ વ્યવ્યવસ્થા
-  ગરીબો અને મધ્યમ વર્ગીયને આવાસ યોજના હેઠળ સબસીડી આપી રહી છે 
- સરકારે ગરીબો માટે અનેક યોજનાઓની જાહેરાત કરી છે. ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે .. તેમને વીજળીનુ કનેક્શન આપ્યા છે 
- બજારમાં રોકડમા વધારો થયો 
-  અમારી સરકારે અનેક પ્રકારના પડકારોનો સામનો કર્યો 
- ભારતમાં વેપાર કરવો સરળ બન્યો છે 
- નાણામંત્રી અરુણ જેટલી રજુ કરી રહ્યા છે બજેટ 
- 2018-19નુ પ્રથમ બજેટ રજુ કરી રહ્યા છે 
 






નાણાકીય મંત્રી અરુણ જેટલી બજેટ રજુ કરવા સંસદ પહોંચી ગયા છે. શક્યતા છે કે જેટલી આજે  પોતાનુ બજેટ ભાષણ હિન્દીમાં વાંચશે. ઉલ્લેખનીય છે કે આ વર્તમાન સરકારનુ અંતિમ અને જીએસટી લાગૂ થયા પછી પ્રથમ સામાન્ય બજેટ રહેશે. 

- નાણાકીય મંત્રી ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં ફેરફાર કરી શકે છે.  શેર વેચવા પર લાગનારા લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં ફેરફાર થવાની શકયતા છે 
- મેક ઈન ઈંડિયાના હેઠળ સરકાર નવી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં લાગી છે. તેથી જો સરકાર કસ્ટમ ડ્યુટી વધારશે તો 
ઈલેક્ટ્રોનિક આઈટમના ભાવ પણ વધી શકે છે 
- ઈંકમટેક્સની લિમિટ વધીને 3 લાખ સુધી થવાની શક્યતા છે 
- આ ઉપરાંત રેલ બજેટની વાત કરીએ તો 18 થી 20 હાઈ સ્પીડ ટ્રેનની જાહેરાત થઈ શકે છે 
- રેલવે વિશેષજ્ઞોનુ માનીએ તો આ વખતે રેલ ભાડામાં વધારો થવાની શક્યતા ઓછી છે. રેલવે મેલ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનનુ ભાડુ વધારવાને બદલે હાઈ સ્પીડ ટ્રેન ચલાવીને કમાણી કરવાના પક્ષમાં છે. 
 
બજેટને કેટલી બદલશે જીએસટી 

- બજેટની કોપીઓ સંસદ ભવન પહોંચી ગઇ છે. નિષ્ણાંતોના મતે નાણા મંત્રી પેટ્રોલ-ડિઝલની કિંમતો, રોજગાર અને ખેડૂતોની આવકમાં વધારો કરવા સહિતના અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે.
 
-  બજેટ રજૂ કરતા અગાઉ નાણા મંત્રી જેટલીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બજેટને મંજૂરી માટે કેબિનેટ બેઠક શરૂ થઇ હતી.
 
-  એક એવો અંદાજ છે કે સરકાર ટેક્સ છૂટની સીમા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. એવામાં 3-5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ લાગી શકે છે. 5-10 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગે તેવું અનુમાન છે. જ્યારે 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગવાનો અંદાજ છે.
 
જીએસટી પછી બજેટને કેવી રીતે બદલવામાં આવશે  આ સવાલ પર રાષ્ટ્રીય લોક નાણાકેયે અને નીતિ સંસ્થાના સલહકાર અને અર્થશાસ્ત્રી રાધિકા પાંડેએ જણાવ્યુ કે પહેલા એ જાણી લો કે સામાન્ય બજેટ બે ભાગમાં હોય છે. પ્રથમ ભાગમાં સરકાઅર વિવિધ યોજનાઓ કે સ્કીમ માટે બજેટ રાશિની વહેચણી કરે ક હ્હે. બીજી બાજુ બીજા ભાગમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરના પ્રસ્તાવની વાત થાય છે