1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (13:14 IST)

HDFCના વી.કે શર્માનુ પસંદગીનુ બજેટ રજુ

બજેટમાં હવે ફક્ત 1 દિવસ બાકી છે. આવામાં નાણાકેયે મંત્રીના પિટારામાંથી શુ નીકળી શકે છે અને કયા શેર પર તેની સીધી અસર પડશે. તેના પર વાત કરી છે એચડીએફસીના સિક્યોરિટીઝ કે.વી.કે શર્માએ. વી. કે. શર્માનું કહેવુ છે કે બજેટમાં સરકારનુ એગ્રીકલ્ચર પર ફોકસ હશે. તેથી એગ્રીકલ્ચર પર ફોક્સથી ઈરિગેશન કંપનીઓને વધુ ફાયદો થશે.  વી.કે શર્માનુ માનવુ છે કે બજેટ એલાનને ધ્યાનમાં રાખતા જૈન ઈરિગેશનમાં ખરીદદારી કરવાની સલાહ રહેશે. આગામી 12 મહિનાના સમયમાં જૈન ઈરિગેશનમાં 187 રૂપિયાનુ સ્તર શક્ય લાગી રહ્યુ છે.