મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: બુધવાર, 13 એપ્રિલ 2022 (15:37 IST)

હવે Train Tickets બુક કરવુ થયુ મિનિટોનો કામ 50 રૂપિયામા મળી જશે છૂટ

train blast
Redbus એ ભારતમાં ઑનલાઈન ટ્રેન બુકિંગ માટે RedRail નામથી એક જુદી લાઈટ એપ લાંચ કર્યુ છે. મેક માઈ ટ્રીપના સ્વામિત્સવાળા પોર્ટલ દેશમાં સૌથી મોટુ બસ ટિક્ટ બુકિંગ એપ્લીકેશન છે જેનો ઉદ્દેશ્ય લાખો ટ્રેન યાત્રીઓ માટે ઑનલાઈન બુકિંગમાં સુધાર કરવુ છે. તેનાથી પહેલા રેડરેલ ઈન એપ ફીચરના રૂપમાં રેડબસ એપનો એક ભાગ હતો. પણ તેમાંથી હવે તેનો સ્ટેડઓન એપ મળી ગયુ છે. 
 
RedRail App Requirements
કંપનીનો આ એપ ટેસ્ટ કર્યો છે અને દાવો કર્યુ છે કે આ યોગ્ય રીતે કામ કરી રહ્યો છે. અને યૂજર્સ ને સરળતાથી ટ્રેન ટિકિટ બુક કરાવવામાં મદદ કરશે. રેડબસનો દાવો છે કે યૂઅર્સ રેડરેલનો ઉપયોગ કરીને આઈઆરસીટીસી ટ્રેન ટિકિટ બુક કરી શકે છે. અહીં સુધીની સીમિત ઈંટરનેટ સ્પીડ વાળા સ્થાનમાં ન્યુનતમ મેમોરી કાંફિગરેશન વાળા ફોનનો ઉપયોગ કરીને સાથે જ જૂના એંડ્રાયડ વર્જનથી ચાલતા ફોનનો ઉપયોગ કરી શકે છે.