મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2022 (16:06 IST)

Uttarakhand Election 2022 Result: ઉત્તરાખંડના પરિણામોમાં બીજેપી બહુમતને પાર પણ હારી ગયા CM પુષ્કર સિંહ ધામી, કોંગ્રેસના ભુવન કાપડીએ હરાવ્યા

Uttarakhand Polls Result: ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી બહુમતને પાર જતી જોવા મળી રહી છે. પણ સીએમ પુષ્કર સિંહ ધામી ખટીમા સીટ પરથી ચૂંટણી હારી  ગયા સમાચાર લખાતા સુધી આ સીટ પર 75,281 વોટની ગણતરી થઈ ચુકી હતી જેમાથી 33 175 વોટ પુષ્કર સિંહ ધામીને મળ્યા. બીજી બાજુ કોંગ્રેસના ભુવન ચંદ્ર કાપડીને 40 હજાર 107 વોટ મળ્યા. આ ઉપરાંત બસપાના રમેશ સિં%હજ્ને 727 વોટ મળ્યા. 

ચૂંટણી પંચ મુજબ ઉત્તરાખંડની બધી 70 સીટોના પરિણામ આવી ગયા છે. જેમા 2 પર બસપા, 48 પર બીજેપી, 2 નિર્દલીય અને 18 પર કોંગ્રેસ આગળ  છે.