ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Updated : મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (15:06 IST)

Makar sankranti 2019: આ 3 રાશિ માટે કષ્ટકારી છે સૂર્ય

14 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગીને 50 મિનિટ પર સૂર્ય મકર રાશિમાં આવી રહ્યો છે. સૂર્યનુ મકર રાશિમાં આવવુ શુભ માનવામા6 આવે છે. આ વખતે મકર સંક્રાતિ પર સૂર્યના શત્રુ કેતુ પહેલાથી જ મકર રાશિમાં બેસેલો છે. પ જ્યોતિષ મુજબ સૂર્યનુ કોઈ રાશિમાં જવાનો પ્રભાવ બધી રાશિઓ પર 26 દિવસ સુધી રહે છે. જુઓ તમરી રાશિ પર મકર સંક્રાતિનો કેવો પ્રભાવ રહેશે.