વસંતી પૂરી
સામગ્રી - લોટ 1 વાડકી, બેસન 1 મોટી ચમચી, મીઠું અડધી ચમચી,અજમો અડધી ચમચી, હળદર 1 ચમચી, તેલ તળવા માટે.
બનાવવાની રીત - લોટમાં તેલનુ મોણ નાખી બધી સામગ્રી નાખીને ગૂંથી લો. હવે ધીમા ગેસ પર તળો અને ગરમા ગરમ પૂરી અથાણું કે ચટણી સાથે સર્વ કરો.