ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (12:55 IST)

દુર્ભાગ્યને દૂર કરવા આ 10 અચૂક ઉપાય

ખૂબ મહેનત કરવા છતા પણ જો સફળતા નથી મળી રહી તો તેનુ કારણ દુર્ભાગ્ય કે આપણી આસપાસ રહેલ નકારાત્મક ઉર્જા હોઈ શકે છે.  સફળતા માટે મહેનત જેટલી જરૂરી છે  એટલુ જ ભાગ્યનો સાથ પણ મળવો જરૂરી છે. જો મહેનત અને ભાગ્ય એક સાથે મળી જાય તો સફળતા મળવી નિશ્ચિત છે. વાસ્તુમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે જેને અપનાવીને આપણે આપણા જીવનમાંથી દુર્ભાગ્યને દૂર કરી શકીએ છીએ. આવો જાણીએ આ ઉપાયો વિશે.